Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેકેશનમાં જતાં પહેલાં ઘરની સુરક્ષા માટે વિચારો : પાડોશી તેમ જ પોલીસને માહિતી આપો

વેકેશનમાં જતાં પહેલાં ઘરની સુરક્ષા માટે વિચારો : પાડોશી તેમ જ પોલીસને માહિતી આપો

10 November, 2012 08:04 AM IST |

વેકેશનમાં જતાં પહેલાં ઘરની સુરક્ષા માટે વિચારો : પાડોશી તેમ જ પોલીસને માહિતી આપો

વેકેશનમાં જતાં પહેલાં ઘરની સુરક્ષા માટે વિચારો : પાડોશી તેમ જ પોલીસને માહિતી આપો



શહેરમાં ઘરફોડ-ચોરીના કિસ્સાઓમાં થયેલા વધારાને જોતાં પોલીસે શાંત વિસ્તારોમાં પૅટ્રોલિંગ વધારી દીધું છે એટલું જ નહીં, હાઉસિંગ સોસાયટીઓને પણ કેટલીક માર્ગદર્શક સૂચનાઓ આપી છે; જેમાં સિક્યૉરિટી ગાડ્ર્‍સને ડ્યુટી બરાબર બજાવવા માટે જણાવવામાં આવ્યું છે. લોકો જાગ્રત રહે એ માટે કેટલાક વિસ્તારોમાં પોલીસે હોર્ડિંગ્સ પણ મૂક્યાં છે જેમાં બહારગામ જતા લોકોને તેમની યાત્રા બાબતે પાડોશી તેમ જ પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2012 08:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK