Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોજ ‌ગિલોયની ગોળી લો ને હળદરવાળું દૂધ પીઓ

રોજ ‌ગિલોયની ગોળી લો ને હળદરવાળું દૂધ પીઓ

20 September, 2020 10:45 AM IST | Mumbai
Mumbai Correspondent

રોજ ‌ગિલોયની ગોળી લો ને હળદરવાળું દૂધ પીઓ

વિમળાબહેન શાહ

વિમળાબહેન શાહ


કોરોના વાઇરસથી ડર્યા વગર અને‌ હિંમતભેર એની સામે લડીને છ ‌દિવસમાં પાછા ઘરે ફરનાર ‌૯૦ વર્ષનાં વિમળાબહેન શાહને જ્યારે ખબર પડી કે તેઓ કોરોના પૉઝિટિવ છે ત્યારે જરાપણ ડર્યા નહોતાં અને પ‌રિવારજનોને ‌હિમંત આપતાં કહ્યું હતું કે હું મારી લડાઈ લડી લઈશ અને હૉસ્પિટલમાં એડ્મિટ થયાં હતાં અને કોરોનાની ટ્રીટમેન્ટ લઈ સ્વસ્થ થઈ ગઈ કાલે બપોરે દાદીમા ઘરે પાછા ફર્યાં હતાં.

સવારે અને સાંજે હું અડધો કલાક ઘરમાં જ વો‌કિંગ કરું છું, મારું કામ હું જાતે કરું છું એમ કહેતાં વિમળાબહેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઉંમરને હિસાબે શરીરમાં થોડી બહુ તકલીફ રહેતી હોય છે. દરરોજ હું ‌ગિલોયની ગોળીઓ અને હળદરવાળું દૂધ પીવું છે જેનાં કારણે રોગપ્ર‌તિકારક શ‌ક્તિ વધે છે, મારે લોકોને એ જ સંદેશ આપવો છે કે જો રિપોર્ટમાં કોરોના પૉઝિટિવ આવે તો જરાપણ ડરવું નહીં.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 10:45 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK