સાહિત્યનું નોબેલ પ્રાઇઝ સ્વીડિશ કવિ ટોમસ ટ્રાન્સટ્રૉમરને
૨૦૦૪માં ‘ધ ગ્રેટ એનિગ્મા’ નામનો તેમની કવિતાઓનો સંગ્રહ પુસ્તકરૂપે પ્રકાશિત થયો હતો. તેમની કવિતાઓનો વિશ્વની ૫૦થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે. વિશ્વભરના અને ખાસ કરીને ઉત્તર અમેરિકાના કવિઓ તેમનાથી પ્રભાવિત થયા છે.