સુપ્રીમ ર્કોટે જબલપુર રોડ-અકસ્માતમાં પગ ગુમાવનાર ૨૪ વર્ષના ટ્રકડ્રાઇવર ગોવિંદ યાદવના કેસમાં કહ્યું હતું કે ‘હવે તેણે આ અસમર્થતા સાથે આખું જીવન જીવવું પડશે. તેનાં મૅરેજની સંભાવના પણ નહીંવત્ છે. તે ઓછામાં ઓછાં ૫૦ વર્ષ જીવશે, પરંતુ સામાન્ય માનવીની માફક જીવનને માણી નહીં શકે.’
વિલ બદલતી વખતે સહી જરૂરી
સુપ્રીમ ર્કોટે ગઈ કાલે એવો ચુકાદો આપ્યો હતો કે ‘વ્યક્તિએ વિલમાં કરેલા ફેરફારો મૂળ દસ્તાવેજની જેમ ન કરવામાં આવ્યા હોય તો એની કોઈ કાનૂની પવિત્રતા નથી રહેતી. એ જરૂરી છે કે વિલમાં સુધારો કરવામાં આવ્યો હોય તો વિલ કરનાર કે તેમના કહેવાથી કોઈકે સહી કરવી જોઈએ.’
ઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી: અજિત પવાર
6th March, 2021 10:08 ISTકેટલાંક OTT પ્લૅટફૉર્મ્સ પર દર્શાવાતી પૉર્નોગ્રાફિક સામગ્રી મામલે સુપ્રીમ ચિંતિત
5th March, 2021 10:47 ISTસુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા કંગનાએ
3rd March, 2021 11:38 ISTહિન્દુ મહિલા પિતાના પરિવારને પોતાની સંપત્તિમા ઉત્તરાધિકારી બનાવી શકે:SC
25th February, 2021 10:44 IST