Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > F1 કાર-રેસને ટૅક્સમાં છૂટછાટ આપવા સામે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ ર્કોટની નોટિસ

F1 કાર-રેસને ટૅક્સમાં છૂટછાટ આપવા સામે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ ર્કોટની નોટિસ

19 October, 2011 06:42 PM IST |

F1 કાર-રેસને ટૅક્સમાં છૂટછાટ આપવા સામે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ ર્કોટની નોટિસ

F1 કાર-રેસને ટૅક્સમાં છૂટછાટ આપવા સામે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ ર્કોટની નોટિસ






સુપ્રીમ ર્કોટે ગઈ કાલે ઉત્તર પ્રદેશની સરકારને નોટિસ ફટકારીને F1કાર-રેસને એન્ટરટેઇનમેન્ટ ટૅક્સ (મનોરંજન કર)માંથી શા માટે માફી આપવામાં આવી એ વિશે શુક્રવાર સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો હતો.


સુપ્રીમ ર્કોટના વકીલ જસ્ટિસ ડી. કે. જૈને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આ સ્પર્ધા યોજનારા જે. પી. ગ્રુપને પણ નોટિસ ફટકારી હતી. આ મામલે કરવામાં આવેલી જાહેર હિતની અરજીને ધ્યાનમાં લઈને સર્વોચ્ચ અદાલતે નોટિસ ફટકારી હતી.


ભારતની પ્રથમ F1કાર-રેસ દેશની રાજધાની દિલ્હીની બાજુમાં આવેલા ગ્રેટર નોઇડામાં ૩૦ ઑક્ટોબરે યોજાવાની છે. Whatsapp-channel Whatsapp-channel

19 October, 2011 06:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK