અરજદારે તેની અરજીમાં કહ્યું છે કે ‘પ્રતિવાદી નંબર ચારે (અણ્ણા) રાજ્યની તિજોરી સાથે કરેલા વિશ્વાસના ફોજદારી ભંગ અને છેતરપિંડીનો આ કેસ છે. સાવંત પંચે ૨૦૦૫માં સત્ય સ્વીકારેલી હકીકતો બહાર પાડી હોવા છતાં રાજ્ય કે કેન્દ્ર સરકારે આજ સુધી કોઈ પગલાં ભયાર઼્ નથી. પ્રતિવાદી નંબર ચારે પોતાનાં સાથીદારો/જૂથો અને રાજકીય મિત્રોની સાઠગાંઠથી આ ગુનો કર્યો છે.’
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTતમારી સુરક્ષા માટે મેદાનમાં આવી ગઈ યુનિફૉર્મધારી દુર્ગાઓ
27th February, 2021 09:44 ISTરેલ પ્રવાસીઓને મોટી રાહત, Mobile Appથી ફરી બુક થશે જનરલ ટિકિટ
26th February, 2021 15:39 IST