સોમવારે શશી થરૂર તેમનાં પત્ની સાથે તિરુવનંતપુરમ પહોંચ્યા ત્યારે ઍરપોર્ટ પર મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના કાર્યકરો તેમને આવકારવા પહોંચ્યા હતા. પ્લેનમાંથી ઊતરેલા શશી થરૂરને તેમના ટેકેદારો ઘેરી વળ્યાં ત્યારે સુનંદા પુષ્કરે કૉન્ગ્રેસના એક કાર્યકરને લાફો મારી દીધો હતો. એવું કહેવાય છે કે આ કાર્યકરે સુનંદા પુષ્કર સાથે ગેરવર્તન કર્યું હતું. સ્થાનિક ન્યુઝચૅનલે કૉન્ગ્રેસના કાર્યકરને થપ્પડ મારતાં સુનંદા પુષ્કરનો વિડિયો પણ ટેલિકાસ્ટ કર્યો હતો જેમાં તેમણે થપ્પડ માર્યા બાદ આ કાર્યકરને ધક્કો માર્યો હતો.
વિડીયો
મુંબઈ એરપોર્ટ પહોંચી Corona Vaccineની ખેપ, આ ત્રણ દેશો માટે થશે રવાના
22nd January, 2021 11:16 ISTભારતે ભૂતાન મોકલ્યા કોરોના વેક્સિનના 1.5 લાખ ડોઝ, આ દેશોને પણ સપ્લાય કરશે
20th January, 2021 11:15 ISTઅરબાઝ અને સોહેલ ખાન સામે એફઆઇઆર
5th January, 2021 09:22 ISTThe Family Man 2: મનોજ બાજપાઈની વેબ સિરીઝ આ તારીખે થશે રિલીઝ
2nd January, 2021 14:37 IST