Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્ટેચ્યુ ઓફ યુનિટીના છેલ્લા 8 મહિનામાં 45.79 કરોડથી પણ વધુની આવક થઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના છેલ્લા 8 મહિનામાં 45.79 કરોડથી પણ વધુની આવક થઇ

01 July, 2019 06:57 PM IST | Gandhinagar

સ્ટેચ્યુ ઓફ યુનિટીના છેલ્લા 8 મહિનામાં 45.79 કરોડથી પણ વધુની આવક થઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી


Gandhinagar : વિશ્વમાં સૌથી ઉચી પ્રતિમા તરીકે જાણીતી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યે 8 મહિના થઇ ગયા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લોકો દેશ જ નહીં પણ વિદેશમાંથી આવે છે. આ સ્ટેચ્યું જોવા માટે લોક ઘણા ઉત્સાહીત રહેતા હોય છે. ત્યારે સ્ટેચ્યું ઓફ યુનિટીની કમીટીએ એક આકડો જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા અનુસાર સરદાર વલ્લભભાઇની આ પ્રતિમા જોવા માટે છેલ્લા 8 મહિનામાં 17 લાખથી પણ વધુ લોકો આવ્યા છે. જ્યારે તેના દ્વારા ટ્રસ્ટને 45.79 કરોડથી પણ વધુની આવક થઇ હતી.

8 મહિનામાં કેટલા પ્રવાસીઓ આવ્યા અને કેટલી આવક થઇ, જાણો અહીં
મહિનો        પ્રવાસીઓ     આવક
નવેમ્બર       2,78,562   6,47,
63,443/-
ડિસેમ્બર       2,50,113   5,70,41,060
/-
જાન્યુઆરી     2,83,298   7,00,42,020/-
ફેબ્રુઆરી       2,10,600   5,60,87,710/-
માર્ચ           2,20,824   5,95,96,190/-
એપ્રિલ         1,29,897   3,73,23,430/-
મે              2,18,787   6,03,19,535/-
જુન           2,01,119   5,27,34,050/-

આ પણ જુઓ : મુંબઈના વરસાદમાં ભજિયાની સાથે સાથે માણો મજેદાર મીમ્સને

મળી રહેલ માહિતી પ્રમાણે વ્યુઇંગ ગેલેરીમાં અત્યાર સુધી કુલ 9,49,716 લોકોએ પ્રવેશ કર્યો છે. તો 60,495 પ્રવાસીઓએ એક્સપ્રેસ ટીકિટ મેળવી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 06:57 PM IST | Gandhinagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK