કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના ભણતરને ઘણી અસર પડી છે એમાં ગઈ કાલે સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે ધોરણ દસમા અને બારમાની સ્ટેટ બોર્ડ પરીક્ષાની અંદાજિત તારીખ જાહેર કરી હતી.
વર્ષા ગાયકવાડે કહ્યું કે ‘મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડની પરીક્ષા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે. ૧૫ એપ્રિલ બાદ બારમા ધોરણની પરીક્ષા, જ્યારે દસમા ધોરણની પરીક્ષા ૧ મે પછી યોજવાની યોજના બનાવવામાં આવી રહી છે.’
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે ‘પરીક્ષાના પ્લાનિંગ મુજબ આ અંદાજિત તારીખો છે છતાં પરીક્ષાની અંતિમ તારીખ, જરૂરી માહિતીઓ અને ટાઇમ-ટેબલ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.’
બાલાકોટ ચેટ્સને લઈને અરનબ પર FIR પર સસ્પેન્સ, મુંબઇ પોલીસ વિચારમગ્ન
20th January, 2021 16:18 ISTટાંકા લેવા માટે વપરાતા દોરાનું ડુપ્લિકેટિંગ કરીને વેચવા બદલ મેડિકલ સ્ટોર્સ પર રેઇડ
20th January, 2021 12:04 ISTગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર: સૌથી વધુ બેઠક મેળવવા છતાં બીજેપી માટે આગળ કપરાં ચઢાણ
20th January, 2021 12:00 ISTકોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ
20th January, 2021 11:38 IST