Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શ્રીરામ સેનાના કાર્યકરોનો હવે ટીમ અણ્ણાના સમર્થકો પર હુમલો

શ્રીરામ સેનાના કાર્યકરોનો હવે ટીમ અણ્ણાના સમર્થકો પર હુમલો

14 October, 2011 09:38 PM IST |

શ્રીરામ સેનાના કાર્યકરોનો હવે ટીમ અણ્ણાના સમર્થકો પર હુમલો

શ્રીરામ સેનાના કાર્યકરોનો હવે ટીમ અણ્ણાના સમર્થકો પર હુમલો



શ્રીરામ સેનાના કાર્યકરોએ મોહમ્મદ શૌફી અને રાજકુમાર નામના સમર્થકોની ધુલાઈ કરી હતી. ટીમ અણ્ણાના ઈજાગ્રસ્ત સમર્થકોને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં લોકમત મેળવવો જાઈએ એવા પ્રશાંત ભૂષણના વિવાદાસ્પદ બયાનથી ઉશ્કેરાયેલા શ્રીરામ સેનાના કાર્યકરોએ આ મામલે અણ્ણા હઝારે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરે એવી માગણી કરી છે.

બીજા બેની ધરપકડ

બુધવારે નવી દિલ્હીમાં સુપ્રીમ ર્કોટની ચેમ્બરમાં વિખ્યાત વકીલ પ્રશાંત ભૂષણ પર હુમલો કરીને ભાગી છૂટેલા બીજા બે જણની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. તેજેન્દરપાલ સિંહ અને બાબા વિષ્ણુ વર્માની ગઈ કાલે બાબા ખડક સિંહ માર્ગ પરથી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીમાં શ્રીરામ સેનાનો પ્રમુખ હોવાનો દાવો કરનાર ઇન્દર વર્માની સોમવારે જ ધરપકડ કરવામાં આવી હતી.ૉ



 


 


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2011 09:38 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK