સ્ટ્રીટ ડૉગી માટે સ્પેશ્યલ વ્હીલ-ચૅર

Published: 14th January, 2021 10:43 IST | Mumbai Correspondent | Mumbai

આ સ્પેશ્યલ વ્હીલ-ચૅર બનાવાતાં એ આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ સ્પેશ્યલ વ્હીલ-ચૅર બનાવાતાં એ આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ સ્પેશ્યલ વ્હીલ-ચૅર બનાવાતાં એ આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ચીનના શેનયાંગમાં આ સ્ટ્રીટ ડૉગી એક વર્ષનો હતો ત્યારે થયેલા કાર અકસ્માતમાં એના પાછળના બન્ને પગ નકામા થઈ ગયા હતા. ત્યાર બાદ એના માટે આ સ્પેશ્યલ વ્હીલ-ચૅર બનાવાતાં એ આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK