કોરોનાનો ચેપ લાગ્યા પછી એને ફેલાતો અટકાવતી દવા શોધવાનો સ્પેનનો દાવો

Published: May 30, 2020, 16:34 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

આ દાવો સ્પેનની રોવિરા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાઇરસની રસી શોધવા લગભગ દરેક દેશ પોતપોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. આ વાઇરસને લઈને વિવિધ પદ્ધતિથી રીસર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસને લઇને સ્પેનના સંશોધકોએ પણ એક રીસર્ચ કર્યું છે. રીસર્ચર્સે ૬૪૬૬ દવાઓને કમ્પ્યુટર ટેક્નિકની મદદથી ઍનલાઇઝ કરીને એવા બે ડ્રગ્સ શોધી કાઢ્યા છે જે ચેપ લાગ્યા પછી કોરોના સંખ્યા વધારતા અટકાવે છે.

આ દાવો સ્પેનની રોવિરા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે આ બન્ને ડ્રગ્સ કોરોનાના એ એન્ઝાઇમને નિયંત્રણમાં રાખશે. આવો જ દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK