Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો: સૂત્ર

માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો: સૂત્ર

18 January, 2019 06:54 PM IST | નવી દિલ્હી

માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો: સૂત્ર

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ભારતનું ચૂંટણીપંટ માર્ચના પહેલા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ચૂંટણીપંચ તેના વિશે વિચાર કરી રહ્યું છે કે લોકસભા ચૂંટણી 6 થી 7 તબક્કાઓમાં થઈ શકે છે. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: કોલકાતા રેલી માટે રાહુલ ગાંધીએ મમતા બેનર્જીના સમર્થનમાં લખી ચિટ્ઠી



સૂત્રોએ જણાવ્યું કે તબક્કાઓ નક્કી થઈ ગયા પછી ચૂંટણીપંચ એ પણ નક્કી કરવામાં લાગ્યું છે કે ચૂંટણી કયા મહિનામાં કરાવવામાં આવે? આશા છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં જ ચૂંટણીપંચ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દેશે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2019 06:54 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK