બૉલીવુડના અભિનેતા સોનુ સૂદને મુંબઈ મહાનગરપાલિકાએ તેના જુહુના છ માળના ઘરને પરવાનગી લીધા વિના હોટેલમાં રૂપાંતર કરવા બાબતે નોટિસ મોકલ્યા બાદ આ મામલે હાઈ કોર્ટમાં તેણે અરજી દાખલ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આજે અરજીની સુનાવણી હાથ ધરાવાની શક્યતા છે. અભિનેતાના વકીલે દાવો કર્યો છે કે તેણે શક્તિ સાગર નામના મકાનમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ નથી કર્યું.
અભિનેતા સોનુ સૂદ સામે મુંબઈ મહાનગરપાલિકાએ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેતાએ તેના જુહુ ખાતેના છ માળના ઘરને કોઈ પણ જાતની પરમિશન લીધા વિના હોટેલમાં ફેરવી નાખ્યું હોવાનું ધ્યાનમાં આવતાં પાલિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને કાર્યવાહી કરવાની માગણી કરી છે.
93 વર્ષની ઉંમરે પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતી બા જસવંતીબહેન પોપટ છે કોણ?
27th January, 2021 16:39 IST'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
27th January, 2021 13:24 ISTMaharashtra School Reopen: 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી શાળા
27th January, 2021 12:51 ISTMumbai Local: મધ્ય રેલવેની લોકલ સેવા ઠપ્પ, આ સ્ટેશન વચ્ચે ટ્રેકમાં ગરબડ
27th January, 2021 11:07 IST