અભિનેતા સોનુ સૂદે ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારની મુલાકાત લીધી હતી. સોનુ સૂદે રાજ્યમાં સત્તાધારી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષના નેતા શરદ પવારની લીધેલી મુલાકાતનું કારણ હાલ જાણવા મળ્યું નથી. ગેરકાયદે બાંધકામ બાબતે મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલ્યા બાદ આ મુલાકાત નોંધપાત્ર બની છે. સોનુ સૂદે મહાનગરપાલિકાની નોટિસને પડકારતી અરજી મુંબઈ વડી અદાલતમાં કરી છે.
Mumbai Fire: મુંબઈના સાકી નાકા વિસ્તારના એક દુકાનમાં લાગી ભયંકર આગ
19th January, 2021 17:12 ISTCoronavirus India News: સાત મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા, 137 લોકોનું મોત
19th January, 2021 11:59 ISTઍન્ટિ-નાર્કોટિક્સ સેલે મહિલાને લાખોના ડ્રગ સાથે ઝડપી
19th January, 2021 10:25 ISTઆજથી મુંબઈનાં ૯ સેન્ટર પર ફરી વૅક્સિનેશન શરૂ
19th January, 2021 10:23 IST