ભ્રષ્ટાચાર વિશે પ્રવચન આપનારાઓ આત્મસંશોધન કરે : સોનિયા ગાંધી

Published: Nov 10, 2011, 20:07 IST

કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ઉત્તરાખંડની એક જાહેર સભા માટે મોકલેલા નિવેદનમાં કહ્યું હતું કે ‘ફક્ત સ્લોગનો ઉચ્ચારવાથી કે પ્રવચનો આપવાથી કરપ્શન દૂર થતું નથી. દરેકે પોતાના અંતરાત્માને ઢંઢોળવો જોઈએ. અમુક લોકો એમ માને છે કે તેમનો ભ્રષ્ટાચાર પવિત્ર છે અને બીજાનો ખરાબ છે. અમે સશક્ત લોકપાલ બિલ ઘડવા માટે કટિબદ્ધ છીએ.’



આના જવાબમાં બીજેપીએ કહ્યું હતું કે સોનિયા ગાંધીએ અમારી વાત જ કહી છે અને તેમને અમે એ જ કહી રહ્યા છીએ કે પ્રવચનો આપવાનું બંધ કરો અને પગલાં લો.
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK