Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > એટીએમમાંથી કૅશ સાથે સાપ નીકળી આવ્યો

એટીએમમાંથી કૅશ સાથે સાપ નીકળી આવ્યો

03 November, 2011 10:35 PM IST |

એટીએમમાંથી કૅશ સાથે સાપ નીકળી આવ્યો

એટીએમમાંથી કૅશ સાથે સાપ નીકળી આવ્યો


 

તેણે મશીનમાંથી કૅશ વિથડ્રૉ કરવા માટે ઓકેનો કમાન્ડ આપ્યા બાદ એમાંથી કૅશની સાથે સાપ પણ બહાર આવ્યો હતો. સાપે તરત જ તેને ડંખ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઝડપથી પોતાના પૈસા લઈને દૂર ખસી ગયો હતો. ત્યાર બાદ તેણે તરત જ પોલીસને માહિતી આપતાં પોલીસ અને બૅન્ક-મૅનેજર ત્યાં દોડી આવ્યા હતા. તેમણે જોયું કે સાપનું માત્ર મોં અને થોડું શરીર જ બહાર આવ્યું હતું, બાકીનો ભાગ કૅશ મશીનમાં ફસાઈ ગયો હતો. સાપને સલામતીપૂર્વક એટીએમમાંથી બહાર કાઢીને ઝૂમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે કદાચ કોઈએ મજાક કરવા માટે એટીએમમાં સાપ નાખ્યો હોય એવું પણ બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2011 10:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK