આઝાદ મેદાનની હિંસા પાછળ ભાષણો નહીં, SMS જવાબદાર

Published: 10th November, 2012 08:01 IST

આઝાદ મેદાનમાં થયેલા તોફાનના કેસમાં ગઈ કાલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે એક ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે અમે રૅલીના આયોજકોની ધરપકડ નથી કરી, કારણ કે ૧૧ ઑગસ્ટે થયેલી હિંસા પાછળ ભડકાવનારાં ભાષણ જવાબદાર હોવાના કોઈ પુરાવા સાંપડ્યા નથી. Azad Maidan riot


હિંસા માટે ૨૫ વર્ષના યુસુફ અહમદ હુસેન ખાન તથા ૪૦ વર્ષના સઈદ સલીમ અનવર પાસાને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. તેમણે રૅલી માટે SMS મોકલ્યા હતા. ૩૩૮૪ પાનાંના ચાર્જશીટમાં ૮૫૧ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં હતાં.

SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસLoading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK