જાણો કોણ છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીથી પરેશાન?

Published: Sep 27, 2019, 17:15 IST | મુંબઈ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ પતિ ઝુબીનની એક મજેદાર તસવીર શેર કરી છે. જેને જોઈને લોકો હસવું નથી રોકી શકતા.

સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાની

એ વાતમાં કોઈ બે મત નથી કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પોતાની સેન્સ ઑફ હ્યુમરના કારણે જાણીતા છે. તેમની ઘણી સ્પીચના વખાણ થઈ રહ્યા છે. સાથે જ ભાજપના આ નેતા સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. તે ઈન્સ્ટાગ્રામ પર પરિવાર સાથેની તસવીરો પોસ્ટ કરતા રહે છે.

જો કે, આમ તો તેઓ એક મોટા નેતા છે પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી ખબર પડે કે તે જમીન સાથે જોડાયેલી છે. હાલમાં જ તેણે પતિ ઝુબિન ઈરાની સાથેની એક તસવીર શેર કરી છે. જેને જોઈને યૂઝર્સ હસવાનું રોકી નથી શકતા.

ZUBIN

તસવીરમાં ઝુબીન તણાવમાં જોવા મળે છે. તેમણે પોતાનું માથું પકડેલું છે અને આંખો બંધ છે. સ્મૃતિએ આ સ્ટોરી શેર કરી કેપ્શન આપ્યું છે 'પત્નીથી પરેશાન લૂક'. સ્ટોરીમાં તેમણે ઝુબિનને પણ ટેગ કર્યા છે.

હાલમાં જ સ્મૃતિએ પોતાના આખા પરિવાર સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.

 
 
 
View this post on Instagram

The not so distant Thursday❤️ #tbt #memories #family ❤️❤️❤️

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onSep 26, 2019 at 1:29am PDT


થોડા સમય પહેલા જ્યારે ફેસએપ ચેલેન્જ ખૂબ જ ચાલી રહી હતી ત્યારે સ્મૃતિએ પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીર ક્યોંકિ સાસ ભી કભી બહુ થીના સમયની છે. જેમાં તેમની ઉંમર વધુ દેખાઈ રહી છે.

 
 
 
View this post on Instagram

#when @ektaravikapoor gets to you before the #faceappchallenge 😂#tbt

A post shared by Smriti Irani (@smritiiraniofficial) onJul 17, 2019 at 7:40pm PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK