Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ક્વીન એલિઝાબેથ ટૂના શાસનનું આજે ભવ્ય ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશન

ક્વીન એલિઝાબેથ ટૂના શાસનનું આજે ભવ્ય ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશન

06 February, 2012 05:54 AM IST |

ક્વીન એલિઝાબેથ ટૂના શાસનનું આજે ભવ્ય ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશન

ક્વીન એલિઝાબેથ ટૂના શાસનનું આજે ભવ્ય ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેશન


 

આ કાર્યક્રમમાં સમગ્ર રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. ક્વિનને ૨૫ વર્ષની વયે ૧૯૫૨ની ૬ ફેબ્રુઆરીએ તેમને બ્રિટન પર શાસન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના હાથમાં જ્યારે બ્રિટનનું શાસન આવ્યું હતું ત્યારે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરપદે વિન્સન્ટ ચર્ચિલ હતા, જ્યારે નવા-નવા આઝાદ થયેલા ભારતના વડા પ્રધાનની જવાબદારી જવાહરલાલ નેહરુ સંભાળતા હતા. એ સમયે પણ એશિયા અને આફ્રિકાના કેટલાક હિસ્સાઓ પર બ્રિટનનું શાસન હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2012 05:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK