Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હવાઈ હુમલામાં ISનો ચીફ અબુ બકર અલ બગદાદી ઠાર મરાયો?

હવાઈ હુમલામાં ISનો ચીફ અબુ બકર અલ બગદાદી ઠાર મરાયો?

10 November, 2014 06:06 AM IST |

હવાઈ હુમલામાં ISનો ચીફ અબુ બકર અલ બગદાદી ઠાર મરાયો?

હવાઈ હુમલામાં ISનો ચીફ અબુ બકર અલ બગદાદી ઠાર મરાયો?



al baghdadi



જો હુમલામાં બગદાદીનું મોત થયું હશે તો એ IS વિરુદ્ધ હવાઈ હુમલા કરી રહેલા દેશોના ગઠબંધનની જીત થઈ ગણાશે. અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા ઇરાકમાં વધુ ૧૫૦૦ સૈનિકો મોકલવાના છે.

હુમલામાં બગદાદીના મૃત્યુ બાબતે એક વરિષ્ઠ ઇરાકી ખુફિયા અધિકારીનું કહેવું હતું કે ‘હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી ઉપલબ્ધ નથી. જાણકાર બિનઅધિકારિક સૂત્રો તરફથી મળી રહી છે. હજી સુધી જાણકારીની પુષ્ટિ થઈ નથી અને અમે આ વાતની જાણકારી મેળવી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2014 06:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK