વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરનારાઓને આંદામાન જેલમાં મોકલો:રાઉત

Published: Jan 19, 2020, 14:51 IST | Mumbai Desk

ભારત રત્ન કોને આપવો એ બીજેપીના હાથમાં છે, કારણ કે એ પક્ષ કેન્દ્રમાં સત્તા પર છે. અર્થતંત્રની હાલની સ્થિતિ અને જીડીપી જોઈને એ ‘રત્નો’ ખુશ થશે કે નહીં એ આપણે વિચારવાનું છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘હિન્દુત્વની વિચારધારાના મશાલચી વિનાયક દામોદર સાવરકરને ‘ભારત રત્ન’નો ઇલ્કાબ આપવા સામે વિરોધ કરનારાઓએ આંદામાનની જે સેલ્યુલર જેલમાં સાવરકરને અંગ્રેજોએ રાખ્યા હતા એ જેલમાં બે દિવસ પસાર કરવા જોઈએ. સાવરકરે સહન કરેલી યાતનાઓનો અંદાજ મેળવવા માટે એ કારાગૃહની મુલાકાત લેવી જોઈએ.’

બીજેપી તથા અન્ય જમણેરી પક્ષોના સન્માનનીય વીર સાવરકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ પારિતોષિક એનાયત કરવા સામે કૉન્ગ્રેસ અને ડાબેરી નેતાઓના વિરોધના જવાબમાં સંજય રાઉતે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

ઇતિહાસ પર કેટલું બોલશો : આદિત્ય ઠાકરેએ ટોણો માર્યો
વીર સાવરકરને ‘ભારત રત્ન’નો ઇલ્કાબ આપવાનો વિવાદ અપ્રસ્તુત હોવાનો સંકેત આપતાં આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે ‘સંજય રાઉતના નિવેદનનો સંદર્ભ મને સમજાયો નહીં હોવાથી એ નિવેદન રાઉતનો વ્યક્તિગત મત છે. દરેકનો મત જુદો હોય છે એ જ લોકશાહી છે, પરંતુ રાઉતનો અભિપ્રાય એ પક્ષનું સત્તાવાર વલણ નથી. વિવાદ ઊભો કરવાને બદલે જેના સ્વાતંત્ર્ય માટે તેઓ લડ્યા હતા એ દેશ વિકાસ કરે છે કે નહીં એના પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે ભૂતકાળને બહુ ખોદવો ન જોઈએ. ઇતિહાસ પર કેટલું બોલશો? તમામ નેતાઓ મહાન હતા, બધાય રત્નો જ છે. ભારત રત્ન કોને આપવો એ બીજેપીના હાથમાં છે, કારણ કે એ પક્ષ કેન્દ્રમાં સત્તા પર છે. અર્થતંત્રની હાલની સ્થિતિ અને જીડીપી જોઈને એ ‘રત્નો’ ખુશ થશે કે નહીં એ આપણે વિચારવાનું છે. શિવસેના અને કૉન્ગ્રેસ વચ્ચે સારો સંબંધ છે અને બધું સારી રીતે ચાલે છે એ જોઈને કેટલાક લોકોને પેટમાં દુખે છે.’

સાવરકર એક વિચારધારા, એ કદીય એની સંબદ્ધતા નહીં ગુમાવે : ફડણવીસ
મહારાષ્ટ્ર બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે હિંદુત્ત્વના સમર્થક વીર સાવરકર ‘કેવળ એક વ્યક્તિ નહીં, બલ્કે એક વિચાર’ હતા, જે કદી પણ તેની પ્રસ્તુતતા ગુમાવશે નહીં.

યુવા સેનાના પ્રમુખ અને રાજ્યના કૅબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે વ્યક્તિએ ભૂતકાળમાં રત રહેવું જોઈએ નહીં.
આદિત્ય શિવસેનાના સાંસદ સંજય રાઉતના એ નિવેદનના સંદર્ભમાં પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે જેઓ સાવરકરને ભારત રત્ન અવૉર્ડ આપવાનો વિરોધ કરી રહ્યા છે તેમને અંદામાન સેલ્યુલર જેલમાં બે દિવસ વિતાવવા માટે મોકલી દેવા જોઈએ, જ્યાં આઝાદીના લડવૈયા સાવરકરને કેદ કરવામાં આવ્યા હતા.

મહાન સ્વાતંત્ર્યવીર સાવરકર કેવળ એક વ્યક્તિ નહીં, બલ્કે એક વિચાર છે અને તે વિચાર કદી પણ ઇતિહાસ બનશે નહીં. તે આપણો વર્તમાન તથા ભવિષ્ય રહેવાનું ચાલુ રહેશે, અેમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું.

રાઉતનું માનીએ તો રાહુલને જ આંદામાન મોકલવા પડે : તાવડે
સ્વાતંત્ર્યવીર સાવરકરને ભારતરત્ન આપવાનો વિરોધ કરનારાઓને બે દિવસ માટે આંદામાનની જેલમાં મોકલવા જોઈએ એવા શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતના વિધાનને બીજેપી અને સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે આવકાર્યું હતું. બીજેપીના નેતા વિનોદ તાવડેએ સંજય રાઉતના કથનનું સ્વાગત કરતાં કહ્યું હતું કે તેમના જણાવ્યા મુજબ તો કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સંસદસભ્ય રાહુલ ગાંધીને જ આંદામાનની જેલમાં મોકલવા જોઈએ.

સંજય રાઉત છેલ્લા કેટલાક દિવસોથી આડેધડ નિવેદનો આપે છે, પરંતુ આજે તેમણે કરેલા વિધાનને ટેકો આપવો જ જોઈએ અને રાહુલ ગાંધીને આંદામાનની જેલમાં મોકલવા જ જોઈએ એમ કહેતાં વિનોદ તાવડેએ વધુમાં ઉમેર્યું હતું કે આ માટે કૉન્ગ્રેસને સંજય રાઉતે જ સમજાવવાની જરૂર છે.

જોકે વિનોદ તાવડેએ એવી પણ શંકા વ્યક્ત કરી હતી કે તેમણે અગાઉ કરેલાં નિવેદનોથી લોકોનું ધ્યાન બીજે વાળવા માટે તો તેમણે આ નિવેદન નથી કર્યુંને?

જોકે સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે કહ્યું હતું કે સંજય રાઉતે આ વિધાન કરીને ઘણી હિંમત દાખવી છે.

 • 1/18
  કલ્કિનો જન્મ 10 જાન્યુઆરી 1984માં પોન્ડિચેરીમાં થયો. કલ્કિ કોચલીન ફ્રેન્ચ પેરેન્ટ્સની દીકરી છે. કલ્કિના પિતા જોએલ કોચલીન અને માતા ફ્રાન્કોઇસ અર્માન્ડિ. કલ્કીએ તેના બાળપણના અમુક વર્ષો Auroville પોન્ડિચેરીમાં વિતાવ્યા.

 • 2/18
  કલ્કિ કોચલીન જેવી અભિનેત્રીઓ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછી જોવા મળે છે જેમણે થિયેટર અને બોલીવુડ બન્નેમાં સરખી નામના મેળવી હોય. કલ્કિનું પ્રાથમિક શિક્ષણ હેબોર્ન સ્કૂલમાં થયું, માધ્યમિક શિક્ષણ ઊટીમાં અને પછીથી તે કર્ણાટક આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ ત્યાં લીધું.

 • 3/18
  18 વર્ષની ઉંમરે કલ્કિ કોટલીન લંડનમાં પોતાનું થિયેટર અને ડ્રામા સ્ટડી માટે ગઇ. આ લંડનમાં વિતાવેલા બે વર્ષ દરમિયાન તેણે ધ બ્લૂ રૂમ, ધ ડિસ્પ્યુટ એન્ડ ડિવાઇડેડ, ધ રાઇઝ ઓફ વાઇલ્ડ હન્ટ જેવા નાટકો તેણે કર્યા.

 • 4/18
  કલ્કિ કોચલીને પોતાનો બોલીવુડ ડેબ્યૂ 2009માં ડેવ ડી સાથે કર્યો, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. કલ્કિએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

 • 5/18
  2014માં કલ્કિ કોચલીનની માર્ગરિટા ખીબ જ લોકપ્રિય થઈ હતી. અને ત્યાર બાદ તેની ઘણી ફિલ્મો માટે અનેક એવૉર્ડ્સ પણ મળ્યા છે.

 • 6/18
  કલ્કિ કોચલીનની ખૂબ જ જાણીતી ફિલ્મો છે દેવ ડી, ઝિંદગી ના મિલેગી દોબારા, શાંઘાઈ, એક થી ડાયન, માર્ગરિટા વિથ એ સ્ટ્રો, શૈતાન, યે જવાની હૈ દીવાની અને તાજેતરની ફિલ્મ ગલી બૉય.

 • 7/18
  કલ્કિ કોચલીન ડ્રામા રાઇટર પણ છે. તેણે 2009માં મેટ્રોપ્લસ પ્લેરાઇટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, સાથે જ પ્લારાઇટ પ્રશાંત પ્રકાશ, પ્લે 'સ્કેલેટોન વુમન' માટે અવૉર્ડમળ્યો.

 • 8/18
  કલ્કિ કોચલીન પોતાની ઓળખ નારીવાદી તરીકે કરે છે. 2016માં તેને મેલિન્દા ગેટ્સ  તરફથી એપ્રિશિએશન લેટર પણ આપવામાં આવ્યો હતો. મેલિન્દા ગેટ્સ જે બિલ એન્ડ મેલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર છે તેમણે કલ્કિને સ્ત્રીઓની મુશ્કેલીઓ તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તેની માટે બિરદાવી હતી.

 • 9/18
  અંગત જીવન વિશે વાત કરીએ તો કલ્કિએ અનુરાગ કશ્યપ સાથે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ 2013 સુધીમાં બન્નેએ પોતાના રસ્તા જુદા કર્યા અને 2015માં ડિવોર્સ લઈ લીધા

 • 10/18
  2018માં કલ્કિ કોચલીને જણાવ્યું કે કેવી રીતે તે લગ્ન અને ડિવોર્સની પ્રૉસેસમાંથી બહાર આવી.

 • 11/18
  હું મારી જાતને ઘણાં સમય સુધી એકલી અનુભવી રહી હતી. મારે તે ખાલીપો ગમે તેમ કરીને ભરવાનો હતો. હું પાગલ બનીને કે પીને કે પછી મારી આસપાસ અનેક લોકોની વચ્ચે રહીને તે ખાલી જગ્યાને હું ભરવા માગતી ન હતી. મેં મારા ઘરમાંને ઘરમાં રહીને મારા પરિવાર સાથે સમય પસાર કરવાનો વિકલ્પ પસંદ કર્યો. આવું કલ્કિએ જણાવ્યું. 

 • 12/18
  તેમ છતાં, કલ્કિ કોચલીન અને અનુરાગ કશ્યપે ડિવોર્સ પછી પણ મિત્રો રહેવાનું પસંદ કર્યું.

 • 13/18
  2019ના મધ્યમાં કલ્કિ કોચલીને લગભગ ઇઝરાઇલ પેઇનિસ્ટ અને સંગીત શિક્ષક ગાય હર્ષબગ્રને ડેટ કરવાનું શરૂ કર્યું અને કલ્કિએ જણાવ્યું કે તે કલ્કિનો કેવમેન છે. એટલું જ નહીં કલ્કિ તેના વિશે કહે છે કે "It's always a Sunday when I'm with my favourite caveman (sic)"

 • 14/18
  તાજેતરમાં જ ક્લ્કિએ જણાવ્યું કે તે 5 મહિનાથી ગર્ભવતી છે બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે અને તે થોડાંક જ સમયમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે.

 • 15/18
  સાથે જ તેણે જણાવ્યું કે તે ગોવા જવાનું પણ પ્લાન કરી રહી છે. અને તૈયારી કરી રહી છે કે તેને નેચરલ વૉટર બર્થ મળે તે માટે તેણે લોકલ નેચરાલિસ્ટ બર્થ સેન્ટરમાં જન્મ આપશે. 

 • 16/18
  આ કપલને જોઇને એવું નથી લાગતું કે લગ્ન કરવાની ઉતાવળમાં છે...

 • 17/18
  ક્લ્કિ જણાવે છે કે મારી સુપરપાવર છે ડિસ્કનેક્ટ. મીડિયા, સોશિયલ મીડિયા મારા કામ માટે ઉપયોગી છે. હું એન્ટિ કનેક્શન નથી. મેં ફક્ત જે મારા કામનું નથી તેના પર પ્રતિક્રિયા આપવાનું છોડી દીધું છે.

 • 18/18
  આ બધાંની સાથે જ આજે કલ્કિના જન્મદિવસે વુડ બી મધરને બેસ્ટ મિડ ડે તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ...

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK