2019ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર પાછા આવી ગયા છે. હાલમાં જ સ્મૃતિએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેમાં તેમની સેન્સ ઑફ હ્યુમરનો પરિચય મળી રહ્યો છે.
View this post on InstagramWhen you have missed family get togethers and promise not to bunk again ..... 🤦♀🤓 #familylife
સ્મૃતિ ઈરાનીએ આ પોસ્ટમાં લખ્યું છે કે, "જ્યારે તમે અનેક ફેમિલી ગેટ ટુ ગેધર મિસ કર્યા હોય અને તમે વચન આપો કે તમે ફરીથી બંક નહીં કરો." આ પોસ્ટને નેટિઝન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
હાલમાં જ સ્મૃતિ ઈરાનીએ તેમના પતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેણે લોકોના દિલ જીતી લીધા હતા. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, "મારા ઘરનું હાસ્ય કેટલાક દિવસો માટે બહાર છે." સ્મૃતિ ઈરાની અને તેમના પતિ એક આદર્શ જોડી છે. સ્મૃતિની આ પોસ્ટ પર પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર થી લઈને એકતા કપૂર સુધી તમામ લોકો પસંદ કરી હતી.
View this post on InstagramMere ghar ki हँसी कुछ पलों के लिए बाहर है ...❤️@iamzfi @zohrirani_21 #missingbae 🥰💖
ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતા મહિલા અને બાળ વિકાસ સાથે ટેક્સટાઈલ મંત્રી છે. 2019 લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની પરંપરાગત સીટ પરથી હરાવીને મહત્વની જીત મેળવી છે.
Smriti Iraniની આ પોસ્ટથી લોકો થયા ઈમોશનલ
10th December, 2020 22:19 ISTબાળપણમાં ગુસ્સામાં પડાવેલી તસવીર શૅર કરીને સ્મૃતિ ઇરાનીએ લખ્યું આ...
1st December, 2020 18:52 ISTબિહાર ચૂંટણીમાં ભાજપની આ સ્ટાર પ્રચારક કોવિડ-19 પૉઝિટિવ
28th October, 2020 18:56 ISTકમલેશ મોતાની એક્ઝિટ અંગે સોશ્યલ મીડિયા પર સ્મૃતિ ઇરાની સહિત કલાકારોએ વ્યક્ત કર્યો શોક
6th October, 2020 05:28 IST