Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી વિધાનસભા સ્પીકરના સચિવ કોરોના પૉઝિટીવ, અન્ય 26ના ટેસ્ટ

દિલ્હી વિધાનસભા સ્પીકરના સચિવ કોરોના પૉઝિટીવ, અન્ય 26ના ટેસ્ટ

05 June, 2020 01:58 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હી વિધાનસભા સ્પીકરના સચિવ કોરોના પૉઝિટીવ, અન્ય 26ના ટેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીના વિધાનસભા સ્પીકરના સચિવ કોરોના પૉઝિટીવ આવ્યા છે. છેલ્લા 11 દિવસથી અસેમ્બલીમાં આવ્યા નથીય મંગળવારે (28 મે)ના તાવ આવ્યો ત્યારથી તે ઘરે ક્વૉરન્ટીન છે. રવિવારે ટેસ્ટ રિપોર્ટ આવી જેમાં તે પૉઝિટીવ આવ્યા છે.

રિપોર્ટ આવતાં જ તેઓ સોમવાર (1 જૂન)ના વિધાનસભામાં સ્પીકર બ્રાન્ચને સીલ કરી દેવામાં આવી. સ્પીકર બ્રાન્ચના બધાં કર્મચારીઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. લગભગ 26 લોકોના ટેસ્ટ કરાવનારાના રિપોર્ટ આજે આવવાના છે. ટેસ્ટ રિપોર્ટ આવે ત્યાં સુદી વિધાનસભામાં સ્પીકર બ્રાન્ચ સીલ રાખવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 01:58 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK