રાજ્ય સરકાર દ્વારા શાળા અને કૉલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧૧ જાન્યુઆરીથી શાળા અને કૉલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે.
ગઈ કાલે મળેલી કૅબિનેટની બેઠકમાં શાળા અને કૉલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઇડલાઇન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ ૧૦ અને ૧૨, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણકાર્ય શરૂ થશે.
રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કૅબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વર્ગ ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે સાથે જ ઑનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે.
Bank Lockerમાં પૈસા મૂક્યા છે તો ચેક કરતા રહેજો, ઉધઇ ખાઇ ગઈ લાખો રૂપિયા
27th January, 2021 14:58 ISTગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ની સ્કૂલો થશે શરૂ
27th January, 2021 14:09 ISTસંજીવ ભટ્ટની જન્મટીપ અટકાવવાની પિટીશનને સુપ્રીમ કોર્ટે છ અઠવાડિયા માટે ફરી ટાળી દીધી
27th January, 2021 13:34 ISTGujarat Election 2021: ચૂંટણીની ઘોષણા સાથે કૉન્ગ્રેસમાં પડ્યા ભાગલા
27th January, 2021 11:27 IST