Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી સ્કલ બ્રેકર ચૅલેન્જથી શાળાઓ-વાલીઓ મૂંઝવણમાં

નવી સ્કલ બ્રેકર ચૅલેન્જથી શાળાઓ-વાલીઓ મૂંઝવણમાં

20 February, 2020 11:41 AM IST | Mumbai Desk
Pallavi Smart

નવી સ્કલ બ્રેકર ચૅલેન્જથી શાળાઓ-વાલીઓ મૂંઝવણમાં

નવી સ્કલ બ્રેકર ચૅલેન્જથી શાળાઓ-વાલીઓ મૂંઝવણમાં


ટિક-ટૉક અને સોશ્યલ મીડિયા પર એક નવી ‘સ્કલ બ્રેકર’ ચૅલેન્જ ફેલાઈ રહી છે, જેણે વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાનોને મૂંઝવણમાં મૂકી દીધાં છે. વિશ્વભરમાંથી વાલીઓએ આ ચૅલેન્જને જીવલેણ ગણાવી છે. જોકે આ ચૅલેન્જને કારણે મુંબઈની સ્કૂલ-કૉલેજોમાંથી હજી સુધી કોઈ સ્ટુડન્ટ્સનું મૃત્યુ થયાના સમાચાર નથી. આ ચૅલેન્જમાં ત્રણ સ્ટુડન્ટ્સ લાઇનસર ઊભા રહે છે. કૉર્નર પરના બે સ્ટુડન્ટ્સ કૂદકો મારીને પછી વચ્ચે ઊભેલા સ્ટુડન્ટને કૂદકો મારવા જણાવે છે અને જ્યારે વચ્ચે ઊભેલો સ્ટુડન્ટ કૂદકો મારે તો પગની આંટી મારીને તેને પાડી નાખે છે. અચાનક જમીન પર પડવાથી સ્ટુડન્ટને શારીરિક તેમ જ માનસિક ઈજા પહોંચી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 11:41 AM IST | Mumbai Desk | Pallavi Smart

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK