Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલનાં બાળકો પાસે ઑટોરિક્ષાને ધક્કો મરાવ્યાનો વિડિયો વાઇરલ

સ્કૂલનાં બાળકો પાસે ઑટોરિક્ષાને ધક્કો મરાવ્યાનો વિડિયો વાઇરલ

06 February, 2020 08:13 PM IST | Mumbai Desk

સ્કૂલનાં બાળકો પાસે ઑટોરિક્ષાને ધક્કો મરાવ્યાનો વિડિયો વાઇરલ

સ્કૂલનાં બાળકો પાસે ઑટોરિક્ષાને ધક્કો મરાવ્યાનો વિડિયો વાઇરલ


 નાનપુરા વિસ્તારમાં સ્કૂલનાં બાળકોને લઈને જતી રિક્ષા બંધ થઈ ગઈ હતી. બાદમાં બાળકો પાસે રિક્ષાના ડ્રાઇવરે રિક્ષામાં અમુક બાળકો સાથે બેસી રહીને ધક્કો મરાવ્યો હોય એવો વિડિયો સામે આવ્યો છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પાસે રિક્ષાને ધક્કો મરાવતા વિડિયોને લઈને સોશ્યલ મીડિયામાં ડ્રાઇવર સામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

આ અંગે આરટીઓનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રિક્ષા નંબર જીજે ૫ એવાય ૪૩૦૦ના ડ્રાઇવર સામે નિયમો અનુસાર પગલાં લેવામાં આવશે. જોકે આ બાબતે વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ એવી કમેન્ટ સોશ્યલ મીડિયા પર આવી હતી. બાળકો પાસે રિક્ષાને ધક્કા મરાવવા યોગ્ય ન હોઈ આવા ચાલકોની રિક્ષામાં બાળકો ન મોકલવા સોશ્યલ મીડિયા પર કમેન્ટ આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 08:13 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK