અમદાવાદમાં સરદારના હસ્તાક્ષર સાથે ચેડાં?

Published: 1st November, 2014 06:33 IST

અમદાવાદમાં આવેલા ઉસ્માનપુરા વિસ્તારમાં સરદાર પટેલના નામ સાથે જોડાયેલા અન્ડરપાસની બન્ïને સાઇડની એક તરફની દીવાલ પર બ્રાસની ધાતુના અક્ષરમાં સરદારપટેલનું એક વાક્ય ‘ગરીબોં કી સેવા ઈશ્વર કી સેવા હૈ’ લખવામાં આવ્યું છે,

પરંતુ સરદાર પટેલની પ્રતિમા તરફની અન્ડરપાસની સાઇડ પર આ વાક્યમાંથી ‘કી’ અક્ષર અડધો તૂટીને ઊખડી ગયો છે. અગાઉ પણ આ રીતે અક્ષરો સાથે ચેડાં થયાં હતાં. હજી સુધી અમદાવાદ કૉર્પોરેશનના સત્તાવાળાઓનું ધ્યાન આ તૂટેલા અક્ષર તરફ હજી સુધી ગયું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK