ફિનલૅન્ડમાં બન્યું બરફમાંથી સૅન્ટા ક્લૉઝ વિલેજ
ક્રિસમસની ઉજવણી માટે સૅન્ટા ક્લૉઝ થીમ પર બરફનું અમ્યુઝમેન્ટ પાર્ક બન્યું છે જે બહારથી આખું એક ગામ જેવું લાગે છે. ફિનલૅન્ડના લૅપલૅન્ડ વિસ્તારમાં આ બન્યું છે જ્યાં આઇસનો મહેલ, સોવેનિયર શૉપ્સ, સ્નોમોબાઇલ્સ અને ઇગ્લુ જેવી રૂમ બનાવવામાં આવી છે.