Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > UP : SPના MLAના બૉડીગાર્ડના ખાતામાં કોઈ ૯૯,૯૯,૦૨,૭૨૪ રૂપિયા જમા કરાવી ગયું

UP : SPના MLAના બૉડીગાર્ડના ખાતામાં કોઈ ૯૯,૯૯,૦૨,૭૨૪ રૂપિયા જમા કરાવી ગયું

05 January, 2017 07:08 AM IST |

UP : SPના MLAના બૉડીગાર્ડના ખાતામાં કોઈ ૯૯,૯૯,૦૨,૭૨૪ રૂપિયા જમા કરાવી ગયું

 UP : SPના MLAના બૉડીગાર્ડના ખાતામાં કોઈ ૯૯,૯૯,૦૨,૭૨૪ રૂપિયા જમા કરાવી ગયું



કાનપુરના જિલ્લા મૅજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય ઇરફાન સોલંકીનો બૉડીગાર્ડ ગુલામ જિલાની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મૉલ રોડ બ્રાન્ચમાં ખાતું ધરાવે છે. સોમવારે રાત્રે ગુલામ જિલાની ખ્વ્પ્માંથી પૈસા ઉપાડવા ગયો હતો ત્યારે તેને જાણ થઈ હતી કે તેના અકાઉન્ટમાં કોઈએ ૯૯,૯૯,૦૨,૭૨૪ રૂપિયા જમા કરાવી દીધા છે. ત્યાર બાદ ગુલામ જિલાનીએ આ બાબતની જાણ ઇરફાન સોલંકીને કરી હતી જેણે જિલ્લા મૅજિસ્ટ્રેટને આ બાબતથી વાકેફ કર્યા હતા.



ગુલામ જિલાનીનું બૅન્ક-અકાઉન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે એમ જિલ્લા મૅજિસ્ટ્રેટે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ગુલામ જિલાની હાલપૂરતો આ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી નહીં શકે.




Whatsapp-channel Whatsapp-channel

05 January, 2017 07:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK