Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સચિન તેન્ડુલકરે શૅર કર્યો જસ્ટ મેરિડ આકાશ અંબાણીનો ફોટો

સચિન તેન્ડુલકરે શૅર કર્યો જસ્ટ મેરિડ આકાશ અંબાણીનો ફોટો

13 March, 2019 03:35 PM IST |

સચિન તેન્ડુલકરે શૅર કર્યો જસ્ટ મેરિડ આકાશ અંબાણીનો ફોટો

આકાશ અંબાણીના લગ્ન પછી સચિને શૅર કર્યો ફોટો

આકાશ અંબાણીના લગ્ન પછી સચિને શૅર કર્યો ફોટો


ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્રના લગ્ન શ્લોકા મહેતા સાથે 9 માર્ચે થયા છે. બોલીવૂડ સહિત, પોલિટિક્સ અને સ્પોર્ટ્સ ઈન્ડસ્ટ્રિઝ સહિત અનેક મહેમાનો લગ્નમાં હાજરી હતી. આ પ્રસંગે ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે હાજરી આપી હતી અને આકાશ અંબાણી સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો સચિન આકાશ અંબાણીના લગ્ન પછી લીધો હતો અને લખ્યું હતું કે, 'ખુબ ખુબ અભિનંદન આકાશ અને શ્લાકો અંબાણી તમને તમારા આવનારા જીવન માટે.'

સચિને આકાશ અંબાણીના લગ્ન બાદ તુરંત આ ફોટો લીધો હતો. આકાશ અંબાણી 9 માર્ચે તેની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે લગ્નજીવનની શરુઆત કરી છે. ત્રણ દિવસ ચાલેલા આ પ્રસંગમાં પોલિટિક્સ, ફિલ્મ, સ્પોર્ટ્સ અને બિઝનેસની દુનિયાની મહાન હસ્તીઓએ હાજરી આપી હતી. આકાશ અંબાણીના લગ્નમાં ભુતપુર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર સાથે ગુગલના CEO સુંદર પિચાઈએ પણ હાજરી આપી હતી.



 


આ પણ વાંચો: જુઓ આકાશ અંબાણીના પ્રિવેડિંગ ફોટોશૂટની ઝલક

 


લગ્ન પ્રસંગે અંબાણી પરિવાર ટ્રેડિશન લુક રોયલ લાગી રહ્યો હતો. લગ્નમાં અનંત અંબાણીની મિત્ર રાધિકા મર્ચન્ટે પણ હાજરી આપી હતી. મુકેશ અંબાણી પરિવાર લગ્ન પહેલા 2000થી વધુ બાળકોને જમણવાર પણ કરાવ્યું હતું

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2019 03:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK