રશિયામાં રહેતી વ્યવસાયે આર્કિટેક્ટ અન્ના ઝિરોવાને નાનપણથી ચિત્રકામનો વિશેષ શોખ હતો. ડિઝાઇન્સ બનાવવી તેને માટે એક પસંદગીનો વિષય હતો. ધીમે-ધીમે તેણે ખાદ્ય પદાર્થો પર આર્ટવર્ક કરવાની ટેક્નિક વિકસાવી અને એને માટે ખાદ્ય કલરનો ઉપયોગ કર્યો.
સામાન્ય રીતે મૅક્રોન્સ ચોક્કસ કલરમાં આવે છે, પરંતુ અન્ના ઝિરોવાની ડિઝાઇન્સને સુંદર બૅકગ્રાઉન્ડ મળી શકે એ માટે તે સફેદ શુગરનું ચમકદાર બૅકગ્રાઉન્ડ ધરાવતા મૅક્રોન્સ પર હાથથી પેઇન્ટિંગ કરે છે. અન્ના ઝિરોવાની આ કળાને કારણે તેના મિત્રો તેને મૅક્રોન્નિસાના હુલામણા નામે ઓળખે છે. તેના મૅક્રોની ડિઝાઇન્સ સોશ્યલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે.
છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું
1st March, 2021 09:36 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST