રૉયલ કપલ સાથે ભોજન કરવા ૧૫ દંપતીઓએ ૩૨ લાખ ચૂકવ્યા

Published: 9th December, 2014 04:51 IST

બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડલટન રવિવારે ત્રણ દિવસની અમેરિકાની યાત્રા પર પહોંચ્યાં છે

તેઓ તેમના રૉયલ ફાઉન્ડેશન માટે ફન્ડ એકઠું કરવા માટે એક ખાસ ડિનર આપશે જેમાં હાજર રહેવા માટે ૧૫ દંપતીઓએ પ્રત્યેકના ૩૨,૦૦૦ પાઉન્ડ (આશરે ૩૨ લાખ રૂપિયા) ચૂકવ્યાં છે. આ ડિનરમાં રાજવી પરિવારના સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવશે. આ ફાઉન્ડેશન વાઇલ્ડ-લાઇફના રક્ષણ માટે કામ કરે છે. ૨૦૧૧માં સૅન્ટા બાર્બરામાં આ ફાઉન્ડેશનના એક આવા જ કાર્યક્રમમાં સાડાછ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK