Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આસામમાં હિંસા ફરી ભડકે બળી

આસામમાં હિંસા ફરી ભડકે બળી

16 August, 2012 12:19 PM IST |

આસામમાં હિંસા ફરી ભડકે બળી

આસામમાં હિંસા ફરી ભડકે બળી


 

 



આસામનાં બક્સા અને કામરૂપ જિલ્લામાં હિંસા ભડકવાનાં તાજા સમાચાર પ્રાપ્ત થયાં છે. આ જિલ્લામાં અજ્ઞાત વ્યક્તિઓએ આવીને એક કાર, બસ અને એક લાકડીનાં પુલને આગ લગાડી દીધી હતી. બક્સા જિલ્લો આસામમાં બીટીએડી હેઠળ આવે છે, બોડો અને લઘુમતીઓ વચ્ચેનાં સંઘર્ષમાં 70થી વધુ  લોકોનાં મોત થયાં છે.



સૂત્રોનાં જણાવ્યાં અનુસાર હિંસાના સમાચાર મળ્યાં બાદ રાંગિયાનાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગુરુવારની સવારથી રાષ્ટ્રીય હાઈવે-31 બંધ કરી દેવામાં આવ્યો છે અને ઘટના વિરોધી પ્રદર્શનો પણ કર્યાં હતાં. ગુવાહાટી તરફ જઈ રહેલી બસને પણ કેટલાંક અસામાજિક તત્વો દ્વારા આગ લગાડી દેવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2012 12:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK