Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શૂટિંગ પહેલાં રિહર્સલ્સ

શૂટિંગ પહેલાં રિહર્સલ્સ

07 June, 2020 09:01 AM IST | Mumbai Desk
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શૂટિંગ પહેલાં રિહર્સલ્સ

કેમેરો

કેમેરો


હવે લૉકડાઉન જ્યારે ખૂલી રહ્યું છે ત્યારે ટીવી-સિરિયલના શૂટિંગની પણ શરતી મંજૂરી મળવા માંડી છે ત્યારે ચૅનલ આ બાબતમાં ચીવટ અને સાવચેતી રાખવા માગે છે, જેથી શૂટિંગ શરૂ થયા પછી કોવિડ-19ને કારણે આપવામાં આવેલા સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનો ભંગ ન થાય અને પ્રોડક્શન-હાઉસ સાથે ચૅનલનું નામ પણ ખોટી રીતે ખરડાય નહીં. આ જ કારણે તમામ ચૅનલોએ પ્રોડક્શન-હાઉસને સૂચના આપી છે કે શૂટિંગની તમામ પ્રકારની પરમિશન મળી જાય એ પછી સીધું શૂટિંગ કરવાને બદલે એક કે બે દિવસ રિહર્સલ્સ રાખવાં અને એમાં આર્ટિસ્ટ અને ક્રૂએ કઈ રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવાનું છે એની ટ્રેઇનિંગ અને સમજણ બરાબર આપી દેવી, જેથી બધાએ કેવી રીતે નિયમનું પાલન કરવાનું છે એ બરાબર સમજાઈ જાય અને ચેકિંગ આવે ત્યારે કોઈએ ભૂલથી પણ નિયમનો ભંગ ન કર્યો હોય.
ચૅનલોએ એનાં તમામ પ્રોડક્શન-હાઉસને આ સૂચના આપી છે અને એનું પાલન કરવાની તાકીદ પણ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2020 09:01 AM IST | Mumbai Desk | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK