Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘરમાં સ્પેસશિપનો અહેસાસ

ઘરમાં સ્પેસશિપનો અહેસાસ

18 October, 2020 08:41 AM IST | Mumbai
Mumbai correspondent

ઘરમાં સ્પેસશિપનો અહેસાસ

ઘરમાં સ્પેસશિપનો અહેસાસ

ઘરમાં સ્પેસશિપનો અહેસાસ


સ્પેનના બાર્સેલોનામાં રહેતો ૪૩ વર્ષના લુઇસ નામના ભાઈ પરગ્રહવાસીઓની ફિલ્મોનો જબરો ચાહક છે. ખાસ કરીને ‘એલિયન’ મુવીઝ તેને ખૂબ ગમે છે. તેણે રીડલી સ્કૉટની ઓરિજિનલ ‘એલિયન’ ફિલ્મમાં જોવા મળેલી નોસ્ત્રોમો નામની સ્પેસશિપની આંતરિક સજાવટની અદ્દલોઅદ્દલ કૉપી પોતાના ઘરમાં કરી છે. ભાઈસાહેબ જ્યારે બાળપણમાં આ ફિલ્મ જોયેલી ત્યારે તે બહુ ડરી ગયેલા, પણ તેને એમાં દેખાડેલી સ્પેસશિપ બહુ ગમી ગયેલી. લુઇસને એ સ્પેસશિપ એટલી હૈયે વસી ગયેલી કે તેણે સ્પેસશિપ જેવું જ ઇન્ટીરિયર ઘરમાં બનાવડાવ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષથી લુઇસ ‘એલિયન’માં જોવા મળતી વસ્તુઓ અને સાધનો ભેગાં કરે છે. તેનો વિચાર એલિયન મ્યુઝિયમ બનાવવાનો છે.    


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 08:41 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK