૧૧ દિવસનો રૂટ ધરાવતી આ ટ્રેનનો પ્રવાસ ચંડીગઢથી શરૂ થશે અને અમદાવાદમાં પૂરો થશે. આ ટ્રેનનો પ્રવાસ ૨૫ ડિસેમ્બરે ચંડીગઢથી શરૂ થશે અને એ વાયા દિલ્હી કેન્ટોનમેન્ટ થઈને ૪ જાન્યુઆરીએ અમદાવાદ પહોંચશે. આ પ્રવાસ દરમ્યાન ટ્રેન મહત્વના ટૂરિસ્ટ સ્પૉટ પર હૉલ્ટ કરશે. આ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસી પાસે ૫૬૪૩ રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવશે અને આ પૅકેજમાં ટ્રાવેલ, ફૂડ તેમ જ ટ્રાન્સર્પોટ ફૅસિલિટીના ખર્ચને આવરી લેવામાં આવશે. આ ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ આઇઆરસીટીની વેબસાઇટ પર ઑનલાઇન પણ કરી શકાશે.
પ્રિયંકાએ ન્યૂયૉર્કમાં શરૂ કર્યું ભારતીય રેસ્ટૉરાં, બતાવી પહેલી ઝલક
7th March, 2021 11:38 ISTખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા
7th March, 2021 11:30 ISTન્યુ ઝીલૅન્ડમાં આવ્યો ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતાં ભય
6th March, 2021 13:14 ISTકાંગારૂ કૅપ્ટન ફિન્ચની ન્યુ ઝીલૅન્ડને જોરદાર ફટકાર
6th March, 2021 11:27 IST