Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં વિરોધ ચાલુ

મુંબઈમાં વિરોધ ચાલુ

31 December, 2012 05:40 AM IST |

મુંબઈમાં વિરોધ ચાલુ

મુંબઈમાં વિરોધ ચાલુ






ગઈ કાલે સાંજે કાંદિવલી (વેસ્ટ)ના ચારકોપ વિસ્તારમાં પણ ગૅન્ગ-રૅપના વિરોધમાં એક રૅલી કાઢવામાં આવી હતી અને રાત્રે બોરીવલી (વેસ્ટ)માં જાંબલી ગલીમાં બીજેપીના નગરસેવક પ્રવીણ શાહે પણ કૅન્ડલ-માર્ચ રાખી હતી જેમાં ૪૦૦ યુવાનો સામેલ થયા હતા. તેમણે કૅન્ડલ પ્રગટાવીને મૃત્યુ પામેલી યુવતીને શ્રદ્ધાંજલિ આપી હતી.



Whatsapp-channel Whatsapp-channel

31 December, 2012 05:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK