Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



અનોખું રક્ષાબંધન

01 August, 2012 05:21 AM IST |

અનોખું રક્ષાબંધન

 અનોખું રક્ષાબંધન


ahmedabad-rakhiપણ છોકરા તરીકે અવતાર લીધા પછી પણ સમલૈંગિક સંબંધોમાં યુવતીનું પાત્ર ભજવતા હોય એવા મનથી યુવતી જેવા યુવાનો રાખડી બાંધે એ ચોક્કસપણે અચરજ અપાવે એવું છે. ગઈ કાલે આવું અચરજ અમદાવાદમાં હકીકત બન્યું અને સમલૈંગિક સંબંધો ધરાવતા, પણ મનથી યુવતી બનીને જીવતા યુવાનોએ અમદાવાદ જિલ્લાના એઇડ્સના પેશન્ટ્સને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અમદાવાદના ચૂંવાળ ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સ્વાવલંબી ચૂંવાળ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી સહયોગી બની હતી. રક્ષાબંધનના આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

 



એઇડ્સ = ઍક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશ્યન્સી સિન્ડ્રૉમ


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2012 05:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK