Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાન જણાવે કે કાશ્મીર ક્યારે તમારું હતું તો એને લઈ રોદણાં રડો છો?

પાકિસ્તાન જણાવે કે કાશ્મીર ક્યારે તમારું હતું તો એને લઈ રોદણાં રડો છો?

30 August, 2019 01:30 PM IST | નવી દિલ્હી

પાકિસ્તાન જણાવે કે કાશ્મીર ક્યારે તમારું હતું તો એને લઈ રોદણાં રડો છો?

રાજનાથ સિંહનો પાકિસ્તાનને સવાલ

રાજનાથ સિંહનો પાકિસ્તાનને સવાલ


આર્ટિકલ-૩૭૦ને નાબૂદ કર્યા બાદ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પ્રથમ વખત લદ્દાખ પહોંચ્યા છે. તેમણે લેહ જિલ્લામાં ડીઆરડીઓના ૨૬મા ખેડૂત વિજ્ઞાન મેળાની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન જણાવે કે કાશ્મીર તેમનું ક્યારે હતું કે તેના માટે તે રડી રહ્યું છે?
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ‘હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે કાશ્મીર તમારું ક્યારે હતું અને શા માટે તમે એના માટે રડી રહ્યા છો? આ મુદ્દે (કાશ્મીર) તમારે કોઈ લેવા-દેવા નથી. સત્ય તો એ છે કે તમે પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદે રીતે કબજો કર્યો છે. પાકિસ્તાન બની ગયું તો અમે તમારા અસ્તિત્વનું સન્માન કરીએ છીએ, પરંતુ કાશ્મીર મુદ્દે તમારે કોઈ લેવાદેવા નથી.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 01:30 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK