આ ઘટના લદ્દાખમાં સામરિક રીતે મહત્ત્વપૂર્ણ એક પુલનું ઉદ્ઘાટન કરવા માટે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને થલ સેના અધ્યક્ષ બિપિન રાવતના સોમવારના રોજ થનાર પ્રવાસના એક દિવસ પહેલાં આ ઘટના બની. રાજનાથ સિંહ અને રાવત લેહમાં દરબુકને ચીન સરહદથી દૌલતબેગ ઓલ્ડીથી જોડનાર નવા રસ્તા પર સામરિક રીતે મહત્ત્વપૂર્ણ પુલનું ઉદ્ઘાટન કરવા સોમવારના રોજ પૂર્વોત્તર લદ્દાખનો પ્રવાસ કરવાના છે. પુલનું નામ ભારતીય સેનાના પ્રતિષ્ઠિત સૈનિક કર્નલ શેવાંગ રિનશેનના નામ પર રખાયું છે. કર્નલ લદ્દાખના રહેવાસી હતા.
સના મારિન સિવાય વિશ્વમાં ઓછી ઉંમરના નેતા, જેમને મળી સત્તાની જવાબદારી
Dec 10, 2019, 18:07 ISTરિસર્ચમાં થયો ખુલાસો, આવતાં દાયકા સુધી નહીં રહે ગ્લેશિયર, દરિયાઇ જળસ્તરમાં થશે વધારો
Dec 10, 2019, 17:19 ISTનાગરીકતા બિલ પર આસામમાં વિરોધ પ્રદર્શન : આગ ચંપી અને 11 કલાક બંધની જાહેરાત
Dec 10, 2019, 11:13 ISTદેવેન્દ્ર ફડણવીસ સાથે હવામાનની ચર્ચા કરી : અજિત પવાર
Dec 10, 2019, 10:38 IST