શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહેલાં આવી ગયા હતા અને એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે ત્યાર બાદ સમારોહ સ્થળે આવ્યા હતા. રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને જોતાં તેણે સામે ચાલીને હાથ મિલાવ્યા હતા. રાજ ઠાકરે આવતાં સુરેશ ઑબેરૉય અને વિવેક ઑબેરૉય ઊભા થયા હતા અને તેમને મળ્યાં હતા તો ઍક્ટ્રેસ કિરણ ખેર અને બીજેપીના પ્રવક્તા પ્રકાશ જાવડેકર પણ રાજ ઠાકરે સાથે ગોષ્ઠિ કરતાં નજરે પડ્યાં હતાં.
રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (એ)ના વડા રામદાસ આઠવલે પણ સમારોહમાં હાજર રહ્યા હતા. બીજી તરફ હેમા માલિની, વિનોદ ખન્ના, સ્મૃતિ ઇરાની, દિલીપ જોષી, દિશા વાકાણી, આશિત મોદી, નીરજ પાઠક, દર્શન જરીવાલા અને જે. ડી. મજેઠિયા સહિતના કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન મોદી બીજા તબક્કામાં મુકાવશે રસી
22nd January, 2021 13:18 ISTકર્ણાટક: વિસ્ફોટમાં 8 મજૂરોનું મોત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
22nd January, 2021 10:14 ISTકોઈ મને નુકસાન સમજાવે તો નવા કૃષિ કાયદા પાછા ખેંચવા તૈયાર છું : મોદી
21st January, 2021 14:14 ISTરસીકરણના બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્ય મંત્રીઓ પણ લગાવશે કોરોના વેક્સિન
21st January, 2021 13:06 IST