Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુર-ક્ષેત્ર કાર્યક્રમને રાજ ઠાકરેનું ગ્રીન સિગ્નલ

સુર-ક્ષેત્ર કાર્યક્રમને રાજ ઠાકરેનું ગ્રીન સિગ્નલ

07 September, 2012 05:22 AM IST |

સુર-ક્ષેત્ર કાર્યક્રમને રાજ ઠાકરેનું ગ્રીન સિગ્નલ

સુર-ક્ષેત્ર કાર્યક્રમને રાજ ઠાકરેનું ગ્રીન સિગ્નલ


raj-soor-kshetraપાકિસ્તાની કલાકારોએ ભાગ લીધેલા કલર્સ ચૅનલના ૮ સપ્ટેમ્બરે પ્રસારિત થનારા આ શો સામે રાજ ઠાકરેએ ૩૦ ઑગસ્ટે વિરોધ દર્શાવ્યો હતો અને પ્રસારણ ન કરવા બાબતે ચૅનલને ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, ગાયિકા આશા ભોસલેને પણ આ કાર્યક્રમમાં નહીં જોડાવા વિનંતી કરી હતી. જોકે ગઈ કાલે બપોરે ફિલ્મ-નિર્માતા અને કલર્સ ચૅનલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બોની કપૂર સહિત ચૅનલના અન્ય અધિકારીઓએ દાદરમાં રાજ ઠાકરેના નિવાસસ્થાને તેમની મુલાકાત લીધી હતી. તેમની વચ્ચે ચર્ચા-વિચારણા થયા બાદ રાજ ઠાકરેએ આ કાર્યક્રમને મંજૂરી આપી હતી, પણ ભવિષ્યમાં પાકિસ્તાની કલાકારોએ ભાગ લીધેલા કાર્યક્રમને એમએનએસ મંજૂરી નહીં આપે એવી સ્પષ્ટતા પણ કરી હતી.

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2012 05:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK