વળી જો કોઈ પ્રવાસી ફરી પાછો આ જ ગુનાસર પકડાય તો અગાઉ કરતાં પણ વધુ દંડની રકમ વસૂલ કરવામાં આવશે. પરિણામે રેલવેના પાટા ઓળંગનારા પ્રવાસીઓની આવી પ્રવૃત્તિને અટકાવી શકાય. લોકલ ટ્રેનમાં એક વર્ષમાં થતા વિવિધ અકસ્માતોના બનાવોમાં અંદાજે ૫૦૦૦ લોકો મરણ પામે છે, જેમાં પાટા ઓળંગતી વખતે મરણ પામનારાઓની સંખ્યા સૌથી વધારે છે. એમાં પણ પાટા ઓળંગતી વખતે મોબાઇલ ફોન કે અન્ય ગૅજેટમાંથી ઇયરફોન લગાવીને પાટા ઓળંગતી વખતે થનારા અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.
ઇયરફોન લગાવીને પાટા ઓળંગનારને લોકલ ટ્રેનનું હૉર્ન સંભળાતું નથી. વળી અન્ય પ્રવાસીઓની બૂમો પ્રત્યે પણ તે બેધ્યાન રહે છે. તેથી અકસ્માતની શક્યતા વધુ રહે છે. તેથી જ ઇયરફોન લગાવીને પાટા ઓળંગનારાઓ વિરુદ્ધ આ વિશેષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
Indian Railways: પીએમ મોદીએ 8 નવી ટ્રેનને બતાવી લીલી ઝંડી, રચ્યો ઇતિહાસ
17th January, 2021 13:18 ISTરેલવે અને રાજ્ય વચ્ચે પ્રવાસીઓ બની રહ્યા છે ફુટબૉલ
15th January, 2021 07:53 ISTલોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ શોધી કાઢ્યો રસ્તો, દંડનો ડર દૂર
13th January, 2021 05:31 ISTસેન્ટ્રલ રેલવેએ એક લાખ ખુદાબક્ષો પાસેથી એક કરોડ રૂપિયા વસૂલ્યા
8th January, 2021 09:16 IST