મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે વહેલી સવારે અંધેરીની એક હોટેલની ટેરેસ પર ચલાવાતા હુક્કા પાર્લર પર રેઇડ પાડીને ૪૨ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે પાડવામાં આવેલી રેઇડમાં ક્રાઇમ ઇન્ટેલિજન્સ એકમે નોંધ્યું હતું કે અંદાજે ૨૭ ગ્રાહકોને હુક્કા આપવામાં આવી રહ્યા હતા, જેમાં તમાકુ મિશ્રિત હતું. આ ઉપરાંત સંબંધિત સ્થળેથી વિવિધ સુગંધના હુક્કા, પૉટ (હુક્કાના વાસણો), સિગારેટ તેમ જ અન્ય ઉપકરણો જપ્ત કરાયાં હતાં.
Maharashtra: જાલનામાં સ્કૂલ-કૉલેજ અને સાપ્તાહિક બજાર 31 માર્ચ સુધી બંધ
24th February, 2021 11:33 ISTરણબીર-આલિયા અને કૅટરિના એક જ બિલ્ડિંગમાં રહેશે?
24th February, 2021 11:22 ISTદીકરાને ઘરે લઈ ગયાં સૈફ અને કરીના કપૂર ખાન
24th February, 2021 11:08 ISTદીકરાના સુસાઇડના ખોટા સમાચાર સામે લીગલ ઍક્શન લેશે શેખર સુમન
24th February, 2021 11:05 IST