Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંસદમાં ગંભીર ચર્ચા દરમિયાન લાસ્ટ બેન્ચરની માફક રાહુલની ઠઠ્ઠામશ્કરી

સંસદમાં ગંભીર ચર્ચા દરમિયાન લાસ્ટ બેન્ચરની માફક રાહુલની ઠઠ્ઠામશ્કરી

28 November, 2015 03:41 AM IST |

સંસદમાં ગંભીર ચર્ચા દરમિયાન લાસ્ટ બેન્ચરની માફક રાહુલની ઠઠ્ઠામશ્કરી

સંસદમાં ગંભીર ચર્ચા દરમિયાન લાસ્ટ બેન્ચરની માફક રાહુલની ઠઠ્ઠામશ્કરી


rahul gandhi




જોકે બે દિવસની ચર્ચામાં દરેક વક્તાને ધ્યાનથી સાંભળનારા મોદી બોલતા હતા એ વખતે એક પાટલી પર બેઠેલા કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી, પક્ષના મધ્ય પ્રદેશના સિનિયર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, કે. સી. વેણુગોપાલ અને દીપેન્દ્ર હૂડા ઠઠ્ઠામશ્કરી કરતા જોવા મળ્યા હતા.

મોદીને ટાઇમ માટે સ્પીકરે ટોક્યા

લોકસભામાં બંધારણ વિશેની ચર્ચા દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમયમર્યાદા ભૂલી ગયા હતા. એથી સ્પીકરે તેમને ટોકતાં મોદીએ ભાષણ અધવચ્ચે રોકવું પડ્યું હતું. સ્પીકરે તેમને સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે ઘણો સમય લઈ ચૂક્યા છો.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2015 03:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK