ગ્રેજ્યુએશનના ફોટોમાં એવું હસી રાધિકા મર્ચન્ટ કે ફોટો થઈ ગયો વાઈરલ

Published: 18th May, 2019 18:49 IST | મુંબઈ

રાધિકા મર્ચન્ટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં રાધિકા મર્ચન્ટ ખડખડાટ હસતી દેખાઈ રહી છે.

Image Courtesy : Radhika Merchant Instagram
Image Courtesy : Radhika Merchant Instagram

રાધિકા મર્ચન્ટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં રાધિકા મર્ચન્ટ ખડખડાટ હસતી દેખાઈ રહી છે. રાધિકા મર્ન્ટે શૅર કરેલી આ તસવીર તેના ગ્રેજ્યુએશન સમયની છે.. ઉલ્લેખનીય છે કે એન્કોર હેલ્થકેરના વાઈસ ચેરમેન અને સીઈઓની પુત્રી રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. જો કે હજી સુધી બંનેમાંથી એક પણ ફેમિલીએ આ રિલેશનની સત્તાવાર જાહેરાત નથી કરી.

 
 
 
View this post on Instagram

💜

A post shared by Radhika Merchant ✨ (@radhikaamerchant) onMay 16, 2019 at 1:26pm PDT

 

ઉલ્લેખનીય છે કે રાધિકાએ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કેનનસ સ્કૂલ તેમજ ઈકોલે મોન્ડિલ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. રાધિકાએ સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી આઈબી ડિપ્લોમાનું એડ્યુકેશન લીધું છે. અને પોલિટિક્સ તેમજ ઈકોનોમિક્સમાં ગ્રેજયુએશન ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી કર્યું ચે. રાધિકા મર્ચન્ટ ઈસ્પર્વા નામની રિયલ એસ્ટેટ ફર્મમાં 2017થી સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

Who all are there at the #ChampionsParade? 💙🙌🏻 . . #radhikamerchant #mumbaiindians #winners #celebrations

A post shared by Radhika Merchant ✨ (@radhikaamerchant) onMay 13, 2019 at 7:28am PDT

 
 
 
View this post on Instagram

💙🙈🙌🏻😛🙏🏻👏🏻💯 . . #radhikamerchant #mumbaiindians #cricket #mivscsk

A post shared by Radhika Merchant ✨ (@radhikaamerchant) onMay 13, 2019 at 7:23am PDT

રાધિકા મર્ચન્ટ ઈશા અઁબાણીના લગ્નમાં ઘૂમર ગીત પર ડાન્સ કરીને ચર્ચામાં આવી હતી. ઈશા અંબાણીની પ્રિ એન્ગેજમેન્ટ સેરેમની દરમિયાન રાધિકાએ ઘૂમર ગીત પર ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચોઃ સલમાન ખાને 'હમ દિલ દે ચૂકે સનમનો' ફોટો શૅર કરી કહ્યું...

ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં હાજર હોય છે. આઈપીએલની ફાઈનલમાં પણ અંબાણી પરિવાર સાથે રાધિકા મર્ચન્ટ દેખાઈ હતી. તેણે આઈપીએલની ટ્રોફી સાથે પણ પોઝ આપ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK