ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા નદીમાં હોડીઓ-નૌકાઓ ચલાવતા નાવિકોને પોલીસની સતામણી સામેની લડતમાં કૉન્ગ્રેસનાં મહા સચિવ પ્રિયંકા ગાંધીએ સમર્થન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું. એ વખતે નાવિક સુજિત નિષાદની હોડીમાં પ્રવાસ દરમ્યાન સુજિતે પ્રિયંકા ગાંધીને સ્થાનિક નાવિકો પર પોલીસ દ્વારા કરાતા અત્યાચારોની માહિતી આપી હતી. પોલીસ તથા અન્ય વહીવટીતંત્રોના અધિકારીઓએ ઓબીસી સમુદાયના નિષાદ સમુદાયની નૌકાઓ તોડી નાખી હોવાનું સુજિતે જણાવ્યું હતું. પોલીસના અત્યાચારો સામે લડતમાં સમર્થનની સુજિત નિષાદની વિનંતી પ્રિયંકા ગાંધીએ સ્વીકારી હતી.
ગોવર્ધન પર્વતને પણ વેચી નાખશે બીજેપી સરકાર : પ્રિયંકા ગાંધી
24th February, 2021 10:31 ISTએક્સિડન્ટ થયા પછી પ્રિયંકા ગાંધીએ કારની વિન્ડશિલ્ડને પોતે સાફ પણ કરી
5th February, 2021 11:35 IST...તો મોદી મોહન ભાગવતને પણ આતંકવાદી ગણાવશે: રાહુલ ગાંધી
25th December, 2020 12:34 ISTકૃષિ કાયદા વિરુદ્ધ કૉંગ્રેસ માર્ચ અટકાવી, પ્રિયંકા ગાંધીની ધરપકડ
24th December, 2020 12:23 IST