લોકોની હાલત એવી થઈ છે જાણે માનવી ખાવા માટે જ જીવી રહ્યો છે. એમાં પણ જન્ક ફૂડનો ચસકો જલદી છૂટતો નથી. આવા ચસકામાં ઘણી વાર વિચિત્ર ઘટના પણ પ્રકાશમાં આવતી હોય છે.
બ્રિટનમાં જેલના એક કેદીને સમોસાં ખાવાની અદમ્ય ઇચ્છા થઈ હતી જે પૂરી કરવા તેણે એકદમ વિચિત્ર જે કોશિશ કરી હતી એ જાણીને આશ્ચર્ય થયા વિના ન રહે. બ્રિટનની વેસ્ટ મિડલૅન્ડ્સ
પોલીસના ક્રિમિનલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર મંજ અહિરેએ જણાવ્યા અનુસાર એક કેદીને સમોસાં ખાવાની ઇચ્છા થઈ હતી.
જેલમાં બહારનું ખાવાનું લઈ જવાની પરવાનગી ન હોવાથી તેણે જેલમાં જતાં પહેલાં સમોસાંને પૅન્ટમાં પાછળના ભાગે છુપાવી દીધાં હતાં.
હોટેલમાં માણો ઇગ્લુનો આનંદ
26th January, 2021 09:07 ISTહવે મહામારીમાં મદદ માટે હ્યુમનૉઇડ રોબો સોફિયાનું વ્યાપક ઉત્પાદન થશે
26th January, 2021 09:04 ISTકૅન્સર માટે નાણાં ભેગાં કરવા પેટ પર ચીતરાવ્યું બૉરિસ જૉનસનનું ટૅટૂ
26th January, 2021 08:59 ISTકોરોનામાં નોકરી ગુમાવનાર સૅલોંનો કારીગર નવા બિઝનેસને કારણે બની ગયો કરોડપતિ
26th January, 2021 08:56 IST