Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સચિન ઑસ્ટ્રેલિયા શા માટે ગયો નથી?

સચિન ઑસ્ટ્રેલિયા શા માટે ગયો નથી?

16 November, 2014 06:02 AM IST |

સચિન ઑસ્ટ્રેલિયા શા માટે ગયો નથી?

સચિન ઑસ્ટ્રેલિયા શા માટે ગયો નથી?


sachin tendulkar


સચિન સંસદસભ્ય આદર્શ ગામ યોજના હેઠળ આંધ્ર પ્રદેશના નેલ્લુર પાસેના ગુડૂર મંડળની નેરનુરુ પંચાયતનું પુટ્ટમરાજુ કન્દ્રિગા ગામ દત્તક લેવાનો છે. આ માટે તે તારીખો આપી ચૂક્યો છે.

વડા પ્રધાનની ઑફિસે સચિન તેન્ડુલકરને ઑક્ટોબર મહિનામાં આમંત્રણ આપ્યું હતું અને એ સમયે તે તેની આત્મકથાના પ્રમોશન માટે લંડન ગયો હતો. વળી ઑક્ટોબર મહિનામાં જ સચિન ઑસ્ટ્રેલિયા ગયો હતો જ્યાં તેનું સન્માન બ્રૅડમૅન ફાઉન્ડેશને કર્યું હતું.

નરેન્દ્ર મોદી સાથે ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન કપિલ દેવ અને સુનીલ ગાવસકર ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં જોડાયા છે


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2014 06:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK